Bipasha Basu Vacation: પતિ કરણસિંહ ગ્રોવર સાથે પૂલમાં જોવા મળી બિપાશા બસુ, ગોવા ટ્રિપની તસવીરો વાયરલ

Bipasha Basu Vacation: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેની ગોવા ટ્રીપની તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે તેના પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેની ગોવા ટ્રીપની તસવીરો શેર કરી છે

1/6
Bipasha Basu Vacation: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર તેની ગોવા ટ્રીપની તસવીરો શેર કરી છે. આ ફોટામાં તે તેના પરિવાર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના અંગત જીવન સાથે સંબંધિત અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં તેણે ચાહકોને તેની ગોવા ટ્રીપની એક ઝલક બતાવી છે.
2/6
બિપાશા ગોવામાં પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે મસ્તી કરતી જોવા મળે છે. બિપાશાએ સ્વિમિંગ પુલમાં એન્જોય કર્યું હતુ.
3/6
બિપાશા વેકેશનના મૂડમાં જોવા મળી હતી. બિપાશા ગુલાબી મોનોકિનીમાં ખૂબ જ કૂલ લાગી રહી હતી. તેણીએ ચશ્મા સાથે લુક પૂર્ણ કર્યો.
4/6
બિપાશાએ તેની પુત્રી દેવીની ઘણી તસવીરો પણ શેર કરી હતી. ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું – ગોવાની મોમેન્ટ્સ.
5/6
બિપાશા ડેનિમ ડ્રેસ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી. વેકેશનમાં બિપાશાની ફેશન ખૂબ જ લોકપ્રિય હતી.બિપાશા અને કરણના લગ્ન 30 એપ્રિલ 2016ના રોજ થયા હતા. તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. બંને સુખી લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે.
6/6
આ લગ્નથી આ દંપતીને એક પુત્રી દેવી છે. દેવીનો જન્મ 12 નવેમ્બર 2022ના રોજ થયો હતો. બિપાશા પોતાનો બધો સમય દેવીને આપે છે.
Sponsored Links by Taboola