શોધખોળ કરો
Ankita Lokhande Photo: ઓરેન્જ આઉટફીટમાં અંકિતા લોખંડેનો ગ્લેમરસ અવતાર
Ankita Lokhande: ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
અંકિતા લોખંડે
1/7

અંકિતાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, તેથી જ તેના તમામ ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવે છે.
2/7

હવે આ દરમિયાન, અંકિતા લોખંડેએ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટા જોઈને તેના ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે.
3/7

આ તસવીરોમાં અંકિતા લોખંડે ઓરેન્જ કલરનો આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે. જે બાદ બીચ કિનારે એક બાદ એક પોઝ આપી રહી છે.
4/7

આ તસવીરોમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે ફોટામાં જોઈ શકાય છે કે અંકિતા લોખંડે બોલ્ડનેસમાં બોલિવૂડની મોટી મોટી હિરોઈનોનો ટક્કર આપી રહી છે.
5/7

અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
6/7

તમને જણાવી દઈએ કે અભિનેત્રી અંકિતા લોખંડેને 'પવિત્ર રિશ્તા' શોથી ઓળખ મળી હતી. અંકિતા આ સિરિયલમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની સાથે જોવા મળી હતી. શોમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
7/7

(All Photo Instagram)
Published at : 24 May 2025 01:32 PM (IST)
આગળ જુઓ
Advertisement





















