Chitrangada Singh Pics: સાડીમાં ચિત્રાંગદા સિંહનો જોવા મળ્યો આગવો ઠાઠ

Chitrangada Singh Pics: આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેની દેશી સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન ચિત્રાંગદા સિંહની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

ચિત્રાંગદા સિંહ

1/7
ચિત્રાંગદા સિંહે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.
2/7
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ સાડીમાં સુંદર લાગી રહી છે.
3/7
આ સાથે ચિત્રાંગદા સિંહનો હોટ લુક પણ આ તસવીરો દ્વારા ફેન્સના દિલોદિમાગ પર કહેર વર્તાવવાનું કામ કરી રહ્યો છે.
4/7
તસવીરો પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે, ચિત્રાંગદા સિંહનો લુક તેની ટીમે કેવો તૈયાર કર્યો છે.
5/7
ચિત્રાંગદા સિંહની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
6/7
તમને જણાવી દઈએ કે, ચિત્રાંગદા સિંહ ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે સમયે સમયે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહી છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola