શોધખોળ કરો
Karishma Tanna PHOTO: કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી કરિશ્મા તન્ના
Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.

કરિશ્મા તન્ના
1/8

Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.
2/8

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્ના કેટલાક સમયથી ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.
3/8

કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે.
4/8

જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
5/8

ક્યારેક તેના પાત્રોને કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે તે હંમેશા સમાચારમાં રહે છે કરિશ્મા
6/8

પ્રોજેક્ટ્સ ઉપરાંત, કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે અભિનેત્રી.
7/8

બીજી તરફ, કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
8/8

તે દરરોજ તેના ફોટા શેર કરીને તેના ચાહકોનું ધ્યાન ખેંચે છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ ગ્લેમરસ લુક બતાવ્યો છે. જેમાં તે ખુલ્લા વાળમાં ચેર પર બેસી સુંદર પોઝ આપી રહી છે.
Published at : 07 Jan 2023 01:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
