શોધખોળ કરો
Look: 18 ની ઉંમરમાં સ્ટાઇલ આઇકૉન બની રહી છે નિતાંશી ગોયલ, કૉલેજ ગર્લ્સ ટ્રાય કરી શકે છે એક્ટ્રેસનો આ લૂક
નીતાંશીનો આ લુક ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોલેજની છોકરીઓ તેમના કોલેજ કે કોઈપણ કેઝ્યુઅલ આઉટિંગ માટે તેનાથી પ્રેરણા લઈ શકે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Nitanshi Goel Look: નીતાંશી ગોયલે પોતાની ફેશન સેન્સથી કૉલેજની છોકરીઓ માટે નવા ટ્રેન્ડ સેટ કર્યા છે. તાજેતરમાં જ તે એવી જગ્યાએ જોવા મળી હતી જ્યાં તેનો લુક જોવા લાયક હતો.
2/7

18 વર્ષની નિતાંશી ગોયલ હવે સ્ટાઇલ આઇકોન બની ગઈ છે. તેનો ડ્રેસિંગ અને ફેશન કરવાની રીત ખૂબ જ સુંદર છે. કોલેજની છોકરીઓ પણ તેનો લુક અપનાવવા માંગે છે.
Published at : 26 Jun 2025 12:05 PM (IST)
આગળ જુઓ



















