શોધખોળ કરો
Chahatt khanna Photo: ચાહત ખન્નાએ કેમેરા સામે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, તસવીરો થઈ વાયરલ
chahatt khanna Photo: ચાહત ખન્ના તેની એક્ટિંગ કરતાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે. ચાહત ટીવી ઈન્ડસ્ટ્રીનો એક એવી સ્ટાર છે જે ઘણીવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.
ચાહત ખન્ના
1/7

ચાહત્ત ખન્ના જાણીતી ટીવી અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલો જેવી કે બડે અચ્છે લગતે હૈ, કુબૂલ હૈ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.
2/7

આ સુંદર અભિનેત્રી તેમની સેક્સી અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની સ્ટાઈલ તેના ચાહકોની સાથે અન્ય યુઝર્સને પણ આકર્ષે છે.
Published at : 08 Mar 2026 09:49 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















