એવોર્ડ નાઈટમાં પિંક રિવિલિંગ ડ્રેસમાં Disha Paatniએ બતાવ્યું હોટ ફિગર, જુઓ વાયરલ તસવીરો
Disha Patani In Graced The Red Carpet At The GRAZIA MILLENNIAL AWARDS: દિશા પટની શુક્રવારે આયોજિત એવોર્ડ નાઈટનો ભાગ બની હતી. આ દરમિયાન તે ડાર્ક પિંક રિવીલિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશાની આ શાનદાર તસવીરો વાયરલ થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટની GRAZIA MILLENNIAL AWARDSમાં ગુલાબી રંગના ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સાથે તેણે આજ કલરની હીલ્સ પહેરી હતી. દિશાની આ બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે.
દિશાએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ લુકમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના લુકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ લૂકમાં દિશાએ તેના કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
દિશાના આ લુકના સોશિયલ મીડિયા પર પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેના આ લુક પર ફેન્સ હોટ ઈમોજી મોકલી રહ્યા છે.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)