શિમલામાં વેકેશન મોડમાં જોવા મળી દિવ્યા ખોસલા કુમાર, શેર સુંદર તસવીરો
દિવ્યા ખોસલા કુમાર
1/7
દિવ્યા ખોસલા કુમાર હંમેશા તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.
2/7
દિવ્યા ખોસલા દરેક લુકમાં શાનદાર લાગે છે.
3/7
દિવ્યા ખોસલા આ દિવસોમાં હિલ્સની રાણી એટલે કે શિમલા પહોંચી છે. જ્યાં તે પ્રકૃતિના સૌંદર્યની મજા માણી રહી છે.
4/7
દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
5/7
દિવ્યાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં અભિનેત્રી શિમલાની ખીણોની એન્જોય કરતી જોવા મળે છે.
6/7
તસવીરોમાં દિવ્યા ખોસલા કુમાર નિયોન કલરનું ક્રોપ ટોપ અને બ્લેક ટ્રાઉઝર પહેરેલી જોવા મળે છે.
7/7
દિવ્યા ખોસલા કુમાર માથે દુપટ્ટો ઓઢીને પોઝ આપી રહી છે. (All Photos-Instagram)
Published at : 20 Jun 2022 07:55 PM (IST)