Elakshi gupta: એક્ટ્રેસ ઈલાક્ષી ગુપ્તાએ રેડ બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
Elakshi gupta: એક્ટ્રેસ ઈલાક્ષી ગુપ્તાએ રેડ બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
એક્ટ્રેસ ઈલાક્ષી ગુપ્તા
1/8
અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ફરી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની રેડ બિકિનીમાં તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
2/8
સ્વિમિંગ પૂલમાં અભિનેત્રી રેડ બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/8
એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. અલગ-અલગ અંદાજમાં હોટ તસવીરો શેર કરી છે.
4/8
અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/8
ચાહકો પણ એક્ટ્રેસની તસવીરોને લાઈક કરી રહ્યા છે. આ પહેલા પણ અભિનેત્રી હોટ તસવીરો શેર કરી ચૂકી છે.
6/8
તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇલાક્ષી ગુપ્તાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
7/8
ફિલ્મના પ્રીમિયર બાદ અભિનેત્રીને વિવિધ પ્રોજેક્ટની ઓફર કરવામાં આવી છે. અભિનેત્રી ઇલાક્ષી ગુપ્તાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેક્સી ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
8/8
(તમામ તસવીરો ઈલાક્ષી ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Nov 2022 08:17 PM (IST)