Elli AvrRam એ સોશિયલ મીડિયામાં બિકિની તસવીરો શેર કરી આગ લગાવી
Elli AvrRam Viral Pics: સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'જીલા હિલે લા' ગીતમાં પોતાના ડાન્સથી પ્રભાવિત કરનાર એલી અવરામ રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટનિંગ છે. તેની તાજેતરની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વીડિશ-ગ્રીક અભિનેત્રી એલી અવરામે ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરો'માં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ સિવાય તે આમિર ખાન સાથે 'હરફન મૌલા' ગીતમાં પણ જોવા મળી હતી. હાલમાં, અભિનેત્રી તેની તસવીરોને કારણે ચર્ચામાં છે જે તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
એલી અવરામની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં અભિનેત્રી સફેદ શર્ટ અને અન્ડરગાર્મેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.
ભીના શર્ટ અને ભીના વાળ સાથે, અભિનેત્રી દરિયામાં ડૂબીને હોટ પોઝ આપી રહી છે. તેની આંખો ચાહકોને વધુ પાગલ બનાવી રહી છે.
દરિયાની વચ્ચે ઉભી રહીને એલી અવરામે પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું અને ચાહકોને દિવાના બનાવ્યા છે.
આ પહેલા પણ એલી અવરામ પોતાની સિઝલિંગ તસવીરોથી લોકોને દિવાના બનાવી ચૂકી છે.
આ પહેલા પણ બિકીની પહેરીને બીચ પર રેતીમાં અભિનેત્રીએ કાતિલ પોઝ આપ્યા હતા. (તમામ તસવીરો એલી- ઈન્સ્ટાગ્રામ)