Janhvi Kapoor Photos:બ્લેક લૂકમાં જાહ્નવી કપૂરનો કાતિલ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
Janhvi Kapoor Pics: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર તેનો બોસ લેડી લુક શેર કર્યો છે. તસવીરોમાં જાહ્નવી કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહ્નવી કપૂર તાજેતરમાં જ માલદીવ વેકેશનથી પાછી આવી છે અને પરત આવતાની સાથે જ અભિનેત્રીએ ચાહકો સાથે તેની આકર્ષક તસવીરો શેર કરી છે.
આ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ ખળભળાટ મચી ગયો છે. આ તસવીરો અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે.
જાહ્નવી તેના લેટેસ્ટ ફોટોશૂટમાં તેના બ્લેક લુકમાં તબાહી મચાવી રહી છે. તેનો દરેક પોઝ તેને બોસ લેડી બનાવી રહ્યો છે.
અભિનેત્રીએ સ્મોકી મેકઅપ અને ગોલ્ડન ઈયર રિંગ્સ સાથે પોતાનો કિલર લુક પૂર્ણ કર્યો.
શેર કરાયેલી એક તસવીરમાં જાહ્નવી વરુણ ધવન, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, અનિલ કપૂર, વિદ્યા બાલન સાથે પોઝ આપી રહી છે.
તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું કે, હું દિગ્ગજો સાથે ફ્રેમમાં રહીને ખૂબ ખુશ છું.