શોધખોળ કરો
Look: સ્ટ્રેપલેસ ડ્રેસમાં પૂજા હેગડેએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, કાતિલ પૉઝ પર ફેન્સ ફિદા
પૂજા હેગડેએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોના હૃદયની ધડકન વધારી દીધી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Look: અભિનેત્રી પૂજા હેગડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, જેમાં તે સ્ટ્રેપલેસ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો આ ફોટા પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.
2/7

પૂજા હેગડે હાલમાં તેની આગામી ફિલ્મ "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ" માટે સમાચારમાં છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેના તાજેતરના ગ્લેમરસ ફોટોશૂટના ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સ્ટ્રેપલેસ ડ્રેસમાં સજ્જ, પૂજાએ અદભુત પોઝ આપ્યા જેણે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા.
Published at : 26 May 2026 12:43 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















