Kriti Sanon : કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
Kriti Sanon : કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ગ્લેમરસ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
કૃતિ સેનન
1/8
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન આ દિવસોમાં પોતાની ફિલ્મ શહેજાદાના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
જેમાં એક્ટ્રેસનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. કૃતિની તસવીરોને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.
3/8
એક્ટ્રેસ બ્લેક કલરના જેકેટ અને બ્લેક સનગ્લાસમાં જોવા મળી હતી.
4/8
આ તસવીરોમાં કૃતિ ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8
અભિનેત્રી કૃતિ સેનન તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. દરેક વ્યક્તિ તેના દેખાવના પ્રેમમાં પડે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક નવો લુક શેર કર્યો છે.
6/8
કૃતિ સેનને આ પહેલા પણ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગે છે.
7/8
આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ પ્રકારના બ્લેક ડ્રેસ પાર્ટીમાં તમારા લુકમાં ચાર્મ ઉમેરશે.
8/8
(તમામ તસવીરો કૃતિ ઈન્સ્ટાગ્રામ)
Published at : 10 Feb 2023 08:21 PM (IST)