Kriti Shetty Photo: કૃતિ શેટ્ટીનો સિઝલીંગ લુક વાયરલ,જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
16 Dec 2023 11:25 PM (IST)
1
Kriti Shetty Photo: કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી ફિલ્મોની સાથે સાથે તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કૃતિ શેટ્ટીનો જન્મ ભારતના મેંગ્લોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો.
3
તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ઉપેનાથી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયા કમાઈ હતી.
4
આ દિવસોમાં તે તેની તાજેતરની રીલિઝ થયેલી ફિલ્મ કસ્ટડી માટે ચર્ચામાં છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
5
અભિનેત્રીએ તેના સરળ અવતારથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. ચોક્કસપણે તેની સુંદરતા આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ છે.
6
આ તસવીરોમાં કીર્તિ શેટ્ટી પોતાની સાદગી અને સ્મિતથી લાખો ચાહકોના દિલ જીતી રહી છે.