શોધખોળ કરો

Photos: દિશા પટ્ટણીનો ગ્લેમરસ અવતાર જોઇને છૂટી જશે પરસેવો, ફટાફટ જોઇ લો ઇનસાઇડ ફોટોઝ

દિશા પટ્ટણી ફિલ્મ ભારત અને કલ્કી ફિલ્મોમાં પણ જોવા મળી હતી અને આ ફિલ્મો સફળ રહી હતી

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Disha Patani Latest Photo: લોકપ્રિય અભિનેત્રી દિશા પટણી અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકો માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે તેણે ઘણી તસવીરો શેર કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.

2/6
દિશા પટ્ટણીની ફિલ્મો કરતાં તેની તસવીરોની વધુ ચર્ચા થાય છે. દિશાએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લૂક મનમોહક છે.

3/6
દિશા પટ્ટણી એ અભિનેત્રીઓમાં સામેલ છે જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તમને દિશાની ઘણી ગ્લેમરસ તસવીરો તેના ઈન્સ્ટા આઈડી પર જોવા મળશે.  દિશાએ 8 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તેણે ટુ પીસ પહેર્યા છે અને આ તસવીરોમાં દિશા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

4/6
દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી અભિનયની શરૂઆત કરી હતી. દિશાએ ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરીથી બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

5/6
આ પછી દિશાએ 'યોદ્ધા', 'એક વિલન રિટર્ન્સ', 'રાધે', 'મલંગ' જેવી ફ્લૉપ ફિલ્મો કરી છે. દિશા પટ્ટણી ફિલ્મ ભારત અને કલ્કી ફિલ્મોમાં પણ જોવા મળી હતી અને આ ફિલ્મો સફળ રહી હતી.  33 વર્ષની અભિનેત્રી દિશા પટ્ટણીનો જન્મ યુપીના બરેલીમાં થયો હતો. દિશાએ લખનઉની એમિટી યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને પછી મૉડલિંગ શરૂ કર્યું.

6/6
દિશા પટ્ટણીની આગામી ફિલ્મનું નામ 'વેલકમ ટુ ધ જંગલ' છે જે 2025માં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.  દિશા પટ્ટણીની દરેક તસવીરને ફેન્સ લાઈક કરે છે અને ફેન્સ આ તમામ તસવીરો પર કોમેન્ટ કરે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget