Malaika Arora: એક્ટ્રસ મલાઈકા અરોરા યોગ સેન્ટર બહાર સ્પોટ થઈ, જુઓ શાનદાર તસવીરો
Malaika Arora: એક્ટ્રસ મલાઈકા અરોરા યોગ સેન્ટર બહાર સ્પોટ થઈ, જુઓ શાનદાર તસવીરો
મલાઈકા અરોરા
1/8
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. એક્ટ્રેસ મલાઈકા ફિટ રહેવા માટે યોગ કરે છે.
2/8
મલાઈકા અરોરા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. ફરી એકવાર એક્ટ્રેસનો શાનદાર જિમ લૂક સામે આવ્યો છે.
3/8
એક્ટ્રેસ મલાઈકા અરોરા યોગ સેન્ટર બહાર કેમેરામાં કેદ થઈ હતી.
4/8
આ દરમિયાન અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા.
5/8
મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
6/8
એક્ટ્રેસના શાનદાર લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
7/8
મલાઈકા અરોરા કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
8/8
મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
Published at : 08 Sep 2023 10:10 PM (IST)