Malaika Arora: મલાઈકા અરોરા નોમેકઅપ લૂકમાં જોવા મળી, જુઓ તસવીરો

Malaika Arora: મલાઈકા અરોરા નોમેકઅપ લૂકમાં જોવા મળી, જુઓ તસવીરો

મલાઈકા અરોરા

1/8
એક્ટ્રેસ મલાઈકા અરોરાનો નોમેકઅપ લૂક સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં મલાઈકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
2/8
આ તસવીરોમાં મલાઈકા અરોરા બ્લુ કલરના ફ્લાવર પ્રિન્ટેડ ગાઉનમાં ખૂબ જ ક્લાસી અને રોયલ લુકમાં જોવા મળી રહી છે.
3/8
આ તસવીરોમાં મલાઈકા અરોરા ખુલ્લા વાળ અને નોમેકઅપ લુકમાં જોવા મળી રહી છે.
4/8
મલાઈકાએ તેના ચહેરા પર સુંદર સ્માઈલ અને મેચિંગ શૂઝ સાથે તેનો લૂકને પૂર્ણ કર્યો છે.
5/8
મલાઈકા અરોરાનો આ લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
6/8
ચાહકો મલાઈકાના આ લૂકને પંસદ કરી રહ્યા છે.
7/8
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અત્યાર સુધીમાં ઘણા મ્યુઝિક વીડિયો અને આઈટમ સોંગ્સની સાથે સાથે ફિલ્મોમાં પણ જોવા મળી છે.
8/8
મલાઈકા અરોરા તેના દેખાવ, સ્ટાઈલ, ડ્રેસિંગ સેન્સ, બોલ્ડનેસ અને ફિટનેસ માટે જાણીતી છે.
Sponsored Links by Taboola