અભિનેત્રી માલવિકા મોહનનનો બ્લેક ડ્રેસમાં કાતિલ અંદાજ, હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ કરી છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. સિલ્વર કલરના ડ્રેસમાં માલવિકા હોટ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલવિકા આ તસવીરોમાં સિલ્વર કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. માલવિકાના ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. માલવિકાએ સિલ્વર ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા હતા.
થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે માલવિકા અભિનેતા વિકિ કૌશલને ડેટ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.
બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.
માલવિકા મોહનન તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
(તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ)