શોધખોળ કરો
Monalisa Photo: મોનાલિસાએ કેમેરા સામે આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો
Monalisa: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.
મોનાલિસા
1/6

આજે મોનાલિસા માત્ર ભોજપુરી નહીં, પરંતુ સમગ્ર ભારતીય મનોરંજન જગતમાં સ્ટાઈલ આઇકન અને મલ્ટી-ટેલેન્ટેડ સ્ટાર તરીકે ઓળખાય છે.
2/6

ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને ટીવીની દુનિયામાં દબદબો જમાવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.
Published at : 19 Jan 2026 03:02 PM (IST)
આગળ જુઓ
Advertisement






















