Mrunal thakur: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ શાનદાર તસવીરો

Mrunal thakur: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ શાનદાર તસવીરો

મૃણાલ ઠાકુર

1/7
એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી મૃણાલ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.
2/7
અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૃણાલનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
3/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ શાનદાર તસવીરો શેર કરી છે.
4/7
અભિનેત્રી મૃણાલ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5/7
ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/7
બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
7/7
(તમામ તસવીરો મૃણાલ ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola