Neha Bhasin : સાડીમાં નેહા ભસીનનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, વાયરલ થઈ તસવીરો
Neha Bhasin : સાડીમાં નેહા ભસીનનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, વાયરલ થઈ તસવીરો
નેહા ભસીન
1/8
સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.
2/8
હાલ સિંગર નેહા ભસીને સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
નેહા ભસીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/8
નેહા ભસીન અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. નેહા ભસીન સાડીમાં જોવા મળી હતી.
5/8
સિંગર અને એક્ટ્રેસ નેહા ભસીનનો ખૂબ જ શાનદાર અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6/8
નેહા ભસિન સિંગર છે. બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
7/8
નેહા ભસીન દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
8/8
(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Sep 2023 11:13 PM (IST)