શોધખોળ કરો
Nidhhi Agerwal PHOTO: નિધિ અગ્રવાલે કેમેરા સામે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, જુઓ સુંદર તસવીરો
Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.
નિધિ અગ્રવાલ
1/6

નિધિ અગ્રવાલ અવારનવાર તેની ફેશન સાથે પ્રયોગો કરતી જોવા મળે છે, જેમાં તે ક્લાસિક સાડીથી લઈને આધુનિક ગાઉન સુધીના આઉટફિટ્સમાં સુંદર દેખાય છે.
2/6

તે ઘણીવાર તેના ફોટોશૂટમાં બોલ્ડ લુક કેરી કરે છે, જે સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થઈ જાય છે. તેના મોટાભાગના લુક્સમાં તે નેચરલ અને મિનિમલ મેકઅપ રાખવાનું પસંદ કરે છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.
Published at : 17 Jan 2026 08:50 PM (IST)
આગળ જુઓ
Advertisement






















