Nora fatehi: નોરા ફતેહીનો વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી

Nora fatehi: નોરા ફતેહીનો વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી

નોરા ફતેહી

1/8
નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. ચાહકો તેની દરેક સ્ટાઇલને પસંદ કરે છે.
2/8
હાલમાં જ તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી હતી.
3/8
આ દરમિયાન નોરાએ ખૂબ જ સુંદર સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ચમકદાર ડ્રેસમાં નોરાનો શાનદાર લુક જોવા જેવો હતો.
4/8
નોરાએ સફેદ રંગનો બેકલેસ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
5/8
ઑફ-શોલ્ડર ડ્રેસમાં નોરાએ મેચિંગ હીલ્સ, ન્યૂડ મેકઅપ કેરી કરી શાનદાર સ્ટાઇલ અપનાવી હતી.
6/8
અભિનેત્રીનો આ હોટ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે.
7/8
હંમેશની જેમ આ વખતે પણ નોરા ફતેહીએ પોતાના બોલ્ડ અને હોટ લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા છે.
8/8
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી ટીવી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'ને જજ કરી રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola