Nushrratt Bharuccha: નુસરત ભરુચાએ પિંક બોડીકોન ડ્રેસમાં શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Nushrratt Bharuccha pics: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ ખૂબ જ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ શાનદાર ઓળખ બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનુસરત ભરુચા હાલમાં તેની ઈન્સ્ટાગ્રામ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
નુસરત ભરુચા પિંક કલરના બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો હોટ અંદાજ જોવા મળ્યો છે.
નુસરત ભરુચા અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. અભિનેત્રીએ સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે.
તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે. આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે. નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે
હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટ માટે નુસરતે ફેન્સી ડ્રેસ પહેર્યો છે. પિંક બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
આ અવતારમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
(તમામ તસવીરો નુસરત ઈન્સ્ટાગ્રામ)