શોધખોળ કરો
Palak Tiwari Photo: સિમ્પલ લુકમાં પલક તિવારીએ લૂંટી મહેફીલ, અભિનેત્રીની સુંદરતા પર ફિદા થયા ફેન્સ
Palak Tiwari Photo: પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. ચાહકોને જ્યારે પણ તેનું નામ આવે છે ત્યારે તેમને તેના સ્ટાઇલિશ લુક્સની યાદ આવે છે.
પલક તિવારી
1/7

પલક તિવારી ફરી એકવાર પોતાના તાજેતરના ફોટાઓ સાથે ચર્ચામાં આવી છે. ચાહકો દ્વારા તેનો સિમ્પલ લુક ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને યુઝર્સ ફરી એકવાર તેની સુંદરતાથી મોહિત થયા છે.
2/7

તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પોતાના અદભુત લુક્સથી તે દર વખતે સાબિત કરે છે કે ફેશનની વાત આવે ત્યારે તે કોઈથી પાછળ નથી.
Published at : 14 May 2026 05:41 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















