શોધખોળ કરો
Sonam Bajwa Photos: સ્પોર્ટી લુકમાં જોવા મળી સોનમ બાજવા, અભિનેત્રીની ફિટનેસ પર ફિદા થયા ફેન્સ
Sonam Bajwa Photos: સોનમ બાજવા તેના સ્ટાઈલિશ અને ફિટનેસ લુક માટે જાણીતી છે. સોનમ બાજવાએ તાજેતરમાં સફેદ રંગના 'બોડીસૂટ' તસવીરો શેર કરી છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે.
સોનમ બાજવા
1/6

તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને નેચરલ મેકઅપ લુક અપનાવ્યો છે, જે તેના ફિટનેસ લુકને વધુ આકર્ષક બનાવે છે.
2/6

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. હવે અભિનેત્રીએ સ્પોર્ટી લુકમાં ફોટા ક્લિક કરાવ્યા છે જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
Published at : 13 Jan 2026 11:02 AM (IST)
આગળ જુઓ
Advertisement






















