Pooja Hegde Photos: પૂજા હેગડેનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, ફેન્સ થયા ઘાયલ

તસવીર પૂજા હેગડે ઈન્સ્ટાગ્રામ

1/5
બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે. પૂજા હેગડે બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે.
2/5
દરમિયાન, પૂજા હેગડે તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવીને પાછી ફરી છે. પૂજા હેગડેએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
3/5
પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ શાનદાર તસવીરો શેર કરી છે. પૂજા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/5
પૂજા હેગડે કાન્સના રેડ કાર્પેટ પર ઘણા લુકમાં જોવા મળી હતી, જેને લઈને પૂજા હેડલાઈન્સમાં પણ ચમકી હતી.
5/5
પૂજા હેગડે બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ ઘણી એક્ટિવ છે.
Sponsored Links by Taboola