શોધખોળ કરો
Pragya Jaiswal PHOTO: વ્હાઈટ બ્રાલેટ અને ડેનિમ હોટ શોર્ટ્સમાં પ્રજ્ઞા જયસ્વાલનો હોટ અવતાર
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલને પોતાની પ્રતિભા દ્વારા ખૂબ જ ખ્યાતિ મળી છે. તે પોતાના ગ્લેમરસ લુક્સથી ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં, તેનો ગ્લેમરસ અવતાર ટ્રેન્ડ કરી રહ્યો છે.
પ્રજ્ઞા જયસ્વાલ
1/7

આ તસવીરમાં અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ બોલ્ડ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
2/7

પ્રજ્ઞાએ સફેદ રંગનું બ્રાલેટ પહેર્યું છે. તેની ઉપર તેણે બ્લુ અને સફેદ ચેક્સવાળો ઓપન શર્ટ કેરી કર્યો છે, જે તેના લુકને કુલ અને રિલેક્સ્ડ બનાવે છે.
Published at : 08 Jan 2026 03:27 PM (IST)
આગળ જુઓ
Advertisement





















