Radhika seth: રાધિકા શેઠનો બિકિનીમાં હોટ અંદાજ વાયરલ, આપ્યા બોલ્ડ પોઝ
Radhika seth: રાધિકા શેઠનો બિકિનીમાં હોટ અંદાજ વાયરલ, આપ્યા બોલ્ડ પોઝ
રાધિકા શેઠ
1/8
બોલીવૂડ અભિનેત્રી રાધિકા શેઠ તેની હોટ બિકિની તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
2/8
કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી અને તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
3/8
તાજેતરમાં અભિનેત્રી રાધિકા સેઠની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
4/8
મોનોકોનીમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5/8
રાધિકા શેઠના હોટ બિકિની લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે.
6/8
રાધિકા સેઠ તેના બોલ્ડ બિકિની લૂકને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકો રાધિકા શેઠની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
7/8
એક્ટ્રેસ બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
8/8
(તમામ તસવીરો રાધિકા ઈન્સ્ટાગ્રામ )
Published at : 17 Sep 2023 11:16 PM (IST)