Sakshi Malik: ઈન્સ્ટાગ્રામ પર સાક્ષી મલિકે ફરી શેર કરી શાનદાર તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
Sakshi Malik: ઈન્સ્ટાગ્રામ પર સાક્ષી મલિકે ફરી શેર કરી શાનદાર તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
સાક્ષી મલિક
1/8
બોલીવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે.
2/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં એક્ટ્રેસ કારમાં બેસી ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/8
સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
5/8
ચાહકો એક્ટ્રેસની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6/8
સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
7/8
સાક્ષી મલિકની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
8/8
(તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jul 2023 11:04 PM (IST)