Pics: 'ડંકી' રીલિઝ થયા બાદ સામે આવી શાહરૂખ ખાનની પ્રથમ તસવીર, ઓલ બ્લેક લૂકમાં જીત્યું ફેન્સનું દિલ
gujarati.abplive.com
Updated at:
22 Dec 2023 07:47 AM (IST)

1
શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ 21મી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રીલિઝ થયા બાદ શાહરૂખ ખાન પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
કિંગ ખાને ફિલ્મ નિર્માતા અને રિયલ એસ્ટેટ ડેવલપર આનંદ પંડિતના 60માં જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો સામે આવી છે.

3
હંમેશાની જેમ આ વખતે પણ શાહરૂખ ખાન પોતાના બ્લેક ગેટઅપમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
4
રસપ્રદ વાત એ છે કે બોલિવૂડની પાર્ટીઓમાં મોડા પહોંચવા માટે પ્રખ્યાત શાહરૂખ ખાને આજે સમયસર પહોંચીને બધાને ચોંકાવી દીધા છે.
5
પોતાના બ્લેક લુકને પૂર્ણ કરવા માટે શાહરૂખ ખાને કાળા ચશ્મા પણ પહેર્યા છે.
6
આ દરમિયાન કિંગ ખાને બર્થડે બોય આનંદ પંડિત સાથે પાપારાઝીની સામે પોઝ પણ આપ્યા હતા.