શમા સિકન્દરનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
1/6
બોલીવૂડ અભિનેત્રી શમા સિકન્દર પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં શમા સિકન્દરની સાડીમાં હોટ તસવીરો વાયરલ થઈ રહી છે.
2/6
શમા સિકન્દર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીની સાડીમાં હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/6
શમાએ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે. ચાહકો પણ શમા સિકન્દરના હોટ સાડી અંદાજને પસંદ કરી રહ્યા છે.
4/6
શમા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ફેન્સ માટે એક્ટ્રેસ હોટ તસવીરો શેર કરતી રહે છે.
5/6
છેલ્લા ઘણા સમયથી ટીવી પડદા પરથી દૂર શમા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
6/6
એક્ટ્રેસ શમા સિકંદરને ટીવી સીરિયલ યે હે લાફઈથી પોપ્યુલારિટી મળી હતી. બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
Published at : 17 Apr 2022 06:44 PM (IST)
= 6">