Shraddha das: સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
Shraddha das: સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
શ્રદ્ધા દાસ
1/8
Shraddha das: શ્રદ્ધા દાસ હવે મોટા પડદા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમયાંતરે હોટ ફોટોશૂટ શેર કરીને સોશિયલ મીડિયા પર ચર્ચમાં રહે છે.
2/8
શ્રદ્ધા દાસ નામને તેલુગુ લોકો માટે વધુ પરિચયની જરૂર નથી. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા દાસનું મોટુ નામ છે.
3/8
શ્રદ્ધા દાસે ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
4/8
ચાહકો એક્ટ્રેસના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે. શ્રદ્ધાનો શાનદાર લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
5/8
એક્ટ્રેસે કેમેરા સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. શ્રદ્ધા દાસે બોલીવૂડમાં પણ કામ કર્યું છે.
6/8
અભિનેત્રીએ શ્રદ્ધા દાસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
7/8
ચાહકો પણ એક્ટ્રેસના બોલ્ડ અંદાજને લાઈક કરે છે. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
8/8
(તમામ તસવીરો શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Apr 2023 05:39 PM (IST)