Sofia Ansari Photos: સાડીમાં સોફિયા અન્સારીએ એટલા બોલ્ડ પોઝ આપ્યા કે મચી ગયો હંગામો
Sofia Ansari Photos: સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. સોફિયા તેની બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ છે.
સોફિયા અંસારી
1/8
Sofia Ansari Photos: સોશિયલ મીડિયા સ્ટાર સોફિયા અંસારી તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. સોફિયા તેની બોલ્ડ સ્ટાઇલ માટે ફેમસ છે.
2/8
બોલ્ડનેસની વાત કરીએ તો સોફિયા અંસારી બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.
3/8
તસવીરો સામે આવી છે જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીરો જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે.
4/8
સોફિયા અંસારીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
5/8
આ ફોટોઝમાં સોફિયા સાડીમાં બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.
6/8
સોશિયલ મીડિયા સેન્સેશન સોફિયા અંસારી તેના બોલ્ડ લુકથી ચાહકોના મન મોહી લે છે.
7/8
સોફિયાની કિલર સ્ટાઈલના લાખો લોકો દિવાના છે, એટલે જ તેના ફોટા અને વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.
8/8
હાલમાં જ સોફિયા અંસારીની નવી તસવીરો સામે આવી છે. આ ફોટોઝમાં બોલ્ડનેસ ક્વીન પોતાના કિલર લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે.
Published at : 28 Oct 2023 11:02 PM (IST)
= 8">