Sonakshi Sinha Photos: મહેંદી લૂક માટે પરફેક્ટ છે સોનાક્ષી સિન્હાનો આ આઉટફિટ

સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર પોતાના નવા લૂકની તસવીરો શેર કરી છે. આમાં તે બ્લુ કુર્તા અને પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.

All Photo Credit: Instagram

1/5
સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર પોતાના નવા લૂકની તસવીરો શેર કરી છે. આમાં તે બ્લુ કુર્તા અને પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.
2/5
તેનો બાંધણી દેખાવ એકદમ પરફેક્ટ લાગે છે. સોશિયલ મીડિયા પર દરેક તેના વખાણ કરી રહ્યા છે. તસવીરો શેર કરતા સોનાક્ષીએ લખ્યું- સુંદરતા સાદગીમાં રહેલી છે.
3/5
સોનાક્ષી સિંહાએ લજ્જૂ સીના કલેક્શનમાંથી રોયલ બ્લૂ બાંધણી રયસા કુર્તા અને પેન્ટ પહેર્યા હતા. તેના સૂટની કિંમત 59,900 રૂપિયા છે.
4/5
કિંમત જાણીને તમામ લોકો ચોંકી જાય છે. પરંતુ સોનાક્ષીનો સિમ્પલ લુક લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.
5/5
તેણીએ વેણી સાથે તેનો દેખાવ કમ્પ્લીટ કર્યો હતો. તેણે બ્લૂ રંગની બિંદી પણ લગાવી હતી. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
Sponsored Links by Taboola