બ્લેક ડ્રેસમાં સોનમ કપૂરે બેબી બમ્પ ફ્લોન્ટ કરી આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
બ્લેક ડ્રેસમાં સોનમ કપૂરે બેબી બમ્પ ફ્લોન્ટ કરી આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Continues below advertisement
સોનમ કપૂર
Continues below advertisement
1/6
બોલીવૂડની સ્ટાઇલ ક્વીન સોનમ કપૂર ફરી એકવાર ચર્ચામાં છે. બીજી વખત માં બનવાના અહેવાલો વચ્ચે સોનમે તેના બેબી બમ્પ સાથે પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે. ઓલ બ્લેક આઉટફિટમાં તેનો શાહી અંદાજ અને ખૂબ જ અદભુત છે. ચાહકો તેના ગ્લેમરસ લૂકની પ્રશંસા કરી રહ્યા છે.
2/6
અભિનેત્રી સોનમ કપૂર 40 વર્ષની ઉંમરે બીજા બાળકની માતા બનશે. હવે, તેણીએ તેના નવા મેટરનિટી ફોટોશૂટના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
3/6
તાજેતરના ફોટામાં સોનમ કપૂર બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોઈ શકાય છે. અભિનેત્રીએ ક્રોપ ટોપ, સ્કર્ટ અને બ્લેક બ્લેઝર પહેર્યું છે.
4/6
સોનમ કપૂરે લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. સોનમના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટપણે દેખાય છે.
5/6
સોનમ કપૂરે લુકને વધુ બેસ્ટ બનાવવા માટે બ્લેક બેગ પણ સાથે રાખી હતી. ક્રોપ ટોપમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી સોનમે અનેક કિલર પોઝ આપ્યા છે. તેના ગ્લેમરસ લુકથી ચાહકો દિવાના બની ગયા છે.
Continues below advertisement
6/6
સોનમ કપૂર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. સોનમ તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. (તમામ તસવીરો સોનમ કપૂર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Jan 2026 06:02 PM (IST)
= 6">