શોધખોળ કરો
Sophie Choudry: સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Sophie Choudry: સ્ટાઈલિશ બોડીકોન લૂકમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
સોફી ચૌધરી
1/6

Sophie Choudry pics: બોલીવૂડ એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. સોફીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ બોડીકોન લૂકની તસવીરો શેર કરી છે.
2/6

સ્ટાઈલિશ લૂકમાં સોફી ચૌધરી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
Published at : 27 May 2026 05:56 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















