શોધખોળ કરો

Krithi Shetty Photo: ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી સાઉથ અભિનેત્રી કૃતિ શેટ્ટી

Krithi Shetty Photo: સાઉથ સિનેમાની જાણીતી અને અત્યંત સુંદર અભિનેત્રીઓમાંની એક કૃતિ શેટ્ટીનો જન્મ મેંગ્લોરના એક તુલુ ભાષી પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો છે.

કૃતિ શેટ્ટી

1/7
કૃતિ શેટ્ટીએ માત્ર 17 વર્ષની નાની ઉંમરે હૃતિક રોશનની સુપર-30 ફિલ્મમાં એક વિદ્યાર્થીની તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં નાનો રોલ હોવા છતાં તેણે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી હતી.

2/7
મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં સક્રિય એવી કૃતિને ખરી ઓળખ તેની સુપરહિટ ડેબ્યુ ફિલ્મ 'ઉપ્પેના' થી મળી, જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી અને આ શાનદાર અભિનય માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

3/7
પોતાની ફિલ્મોની સફળતાની વચ્ચે કૃતિ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક અત્યંત આકર્ષક તસવીરો શેર કરીને ફરી એકવાર પોતાના તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.

4/7
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં કૃતિ શેટ્ટીએ પોતાના એકદમ સિમ્પલ અને સોબર અવતારથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે, જેમાં તેની સાદગી અને મનમોહક સ્મિત લાખો ચાહકોના દિલ જીતી રહ્યું છે.

5/7
સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહેલા કૃતિના આ સાદા લુકને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ અને કમેન્ટ્સ મળી ચૂકી છે, જે દર્શાવે છે કે ફેન્સ તેની સુંદરતાના કેટલા દીવાના છે.

6/7
આ તસવીરોમાં જ્યાં એક તરફ કીર્તિ શેટ્ટી પોતાની સાદગી અને સ્મિતથી લાખો ચાહકોના દિલ જીતી રહી છે,

7/7
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો

સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'

'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું

Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય

Embed widget