Poonam Bajwa Photo: સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવાએ શોર્ટ્સમાં આપ્યા સિઝલિંગ પોઝ
Poonam Bajwa Photo: સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવા સાઉથ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આજે પૂનમ બાજવા કોઈ ઓળખ પર નિર્ભર નથી.
Continues below advertisement
પૂનમ બાજવા
Continues below advertisement
1/5
પૂનમ બાજવા સુંદર સ્મિત અને અદ્ભુત સુંદરતા કોઈપણને દિવાના બનાવી શકે છે. પૂનમે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે.
2/5
શોર્ટસમાં પૂનમ બાજવા ખૂબ જ સુંદર લાગી રહી છે. પૂનમ બાજવા ખુલ્લા વાળ અને લાઈટ લિપસ્ટિકમાં આકર્ષક લાગી રહી છે.
3/5
ફેન્સ પૂનમ બાજવાની ક્યૂટ સ્માઈલ જોઈને ફેન્સ બેકાબુ બની જાય છે. અભિનેત્રીએ ટોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીની ભૂમિકા ભજવી છે.
4/5
અભિનેત્રી પૂનમ બાજવાએ બોસ મેં આપસે પ્યાર કરતા, વેદુકા, કચેરી અરંબમ, ચાઈના ટાઉન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
5/5
ફિલ્મોની સાથે સાથે પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ ફેન્સ માટે ગિફ્ટથી ઓછી નથી.
Continues below advertisement
Published at : 30 Jan 2026 09:01 PM (IST)
= 5">