Sunny Leone: હોટ સ્વિમસ્યુટમાં સની લિયોનીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો

Sunny Leone: હોટ સ્વિમસ્યુટમાં સની લિયોનીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો

સની લિયોની

1/8
સની લિયોન હિન્દી અને ટેલિવિઝન ઉદ્યોગની સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાંની એક છે. તેણે પૂજા ભટ્ટની 2012 માં આવેલી ફિલ્મ જિસ્મ-2 થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
2/8
સની લિયોને ગ્લેમરની દુનિયામાં સફળતાપૂર્વક પોતાના માટે એક જગ્યા બનાવી છે.
3/8
સની લિયોન રાગિની MMS 2 થી સફળતાપૂર્વક લાઇમલાઇટમાં રહેવામાં સફળ રહી છે.
4/8
સની લિયોન સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. સનીની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે. સની તેના ફેન્સ સાથે તેના અંગત જીવનની તસવીરો શેર કરે છે.
5/8
અભિનેત્રીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટની કેટલીક હોટ તસવીરો શેર કરી છે.
6/8
આ તસવીરોમાં સની ખૂબ જ હોટ લાગી રહી છે.
7/8
સ્વિમસ્યુટમાં સની લિયોનીએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
8/8
અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાની સાથે જ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.(તમામ તસવીરો સની લિયોની ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola