શોધખોળ કરો
યામી ગૌતમ એરપોર્ટ પર થઈ સ્પોર્ટ, જોવા મળ્યો એક્ટ્રેસનો નવો લૂક
Yami Gautam Photos: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની આગામી ફિલ્મ ‘હક’ને લઈને ચર્ચામાં છે. યામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ
1/7

Yami Gautam Photos: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની આગામી ફિલ્મ ‘હક’ને લઈને ચર્ચામાં છે. યામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે.
2/7

ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં યામીએ તેની સાદગીથી ચાહકોના દિલ જીતી લીધા છે.
3/7

યામી એરપોર્ટ પર સૂટમાં જોવા મળી હતી. તેણે પેસ્ટલ બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો, સાથે વ્હાઈટ દુપટ્ટો કેરી કર્યો હતો
4/7

તેણે પોતાના લૂકને લાઈટ મેકઅપથી કમ્પ્લીટ કર્યો હતો. સાથે તેણે શેડ્સ પણ લગાવ્યા હતા
5/7

યામીના ચાહકોને આ સ્ટાઇલ ખૂબ ગમે છે. લોકો તેના સિમ્પલ લુક પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
6/7

યામી ઘણીવાર સિમ્પલ લુકમાં જોવા મળે છે, પરંતુ આ વખતે સૂટમાં તેના ચહેરા પરનો ગ્લો જોવા મળી રહ્યો હતો. લોકો તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે.
7/7

યામીની ફિલ્મ ‘હક’ની વાત કરી તો તેનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને ફેન્સ તે રીલિઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
Published at : 04 Nov 2025 12:19 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ





















