બે દીકરીઓના જન્મ બાદ કાયરાએ નિર્ણય લીધો છે કે, તે એવું કોઇ કામ નહીં કરે જેનાથી તેમની જિંદગી પર વિપરિત અસર પડે
2/6
ઓસ્કાર નોમિની કાયરાએ 17 વર્ષની ઉમરે બેન્ડ ઇટ બેકહામમાં અદભૂત અભિનય કલાથી સૌને પ્રભાવિત કરી દીધા હતા.
3/6
પ્રખ્યાત બ્રિટિશ એક્ટ્રેસ કાયરા નાઇટલીએ ફિલ્મોમાં બોલ્ડ સીન ન આપવાનો નિર્ણય કર્યો છે. ઓસ્કાર અવોર્ડ માટે નોમિનેટ કાયરાના આ નિર્ણયથી ડાયરેક્ટર સહિત તેમના ફેન્સ પણ દંગ રહ ગયા છે. કાયરાએ આ નિર્ણય માટે તેમની દીકરીઓને જવાબદાર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, 2 દીકરીઓની માતા બન્યાં બાદ તે બોલ્ડ સીન આપવામાં અસહજ મહેસૂસ કરે છે.
4/6
ધ ફાઇનાઇન્સ ટાઇમ્સમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કાયરે જણાવ્યું કે, કરિયરની શરૂઆતમાં બોલ્ડ સીન આપવામાં કોઇ તકલીફ મહેસૂસ ન હતી થતી.
5/6
કાયરા ખૂબ મહેનતુ કલાકાર છે. તે સ્વભાવે ખૂબ જ નિખાલસ છે. આ પહેલા તેમણે તેમના હેલ્થની વાત પણ ખુલ્લીને કરી હતી. તેમની મુસ્કાન લોકોને દિવાના કરી દે છે.
6/6
જો કે કાયરાએ આ પહેલાની ફિલ્મ Atonement અને The aftermath and coletteમાં તેમના અભિનયથી ફેન્સને દિવાના કરી દીધા હતા.