IIFA 2022 Winners: ફોટોઝમાં જુઓ કઈ કઈ હસ્તીઓને શેના માટે મળ્યો આઈફા એવોર્ડ

IIFA 2022 Winners List Photos

1/8
વિકી કૌશલને ‘સરદાર ઉધમ સિંઘ’ માટે બેસ્ટ એક્ટરનો IIFA 2022એવોર્ડ મળ્યો
2/8
કૃતિ સેનનને ‘મીમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો IIFA 2022 એવોર્ડ મળ્યો
3/8
‘લુડો ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે પંકજ ત્રિપાઠીને મળ્યો IIFA 2022 એવોર્ડ
4/8
બેસ્ટ સ્ટોરી ઓરીજીનલ માટે ‘લુડો’ ફિલ્મને મળ્યો IIFA 2022 એવોર્ડ
5/8
‘રાતા લંબિયા’ ગીત માટે ઝુબીન નૌટિયાલને મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો IIFA 2022 એવોર્ડ
6/8
‘રાતા લંબિયા’ ગીત માટે અસીસ કૌરને મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલનો IIFA 2022 એવોર્ડ
7/8
બંટી ઔર બબલી 2 માટે શર્વરી વાઘને બેસ્ટ ડેબ્યુ ફિમેલનો IIFA 2022 એવોર્ડ મળ્યો
8/8
સાઈ તમહંકરને ‘મીમી’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલનો IIFA 2022 એવોર્ડ મળ્યો
Sponsored Links by Taboola