શોધખોળ કરો
ઓફ શોલ્ડર ગાઉનમાં સુંદર લાગી કરીના કપૂર, વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યો Janhvi Kapoorનો સ્વૈગ
Actress Glamorous Look: આજે એટલે કે મંગળવારે એક કાર્યક્રમમાં ઘણી બી-ટાઉન એક્ટ્રેસ જોવા મળી હતી. જ્યાં તેમનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ દરરોજ કોઈને કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે.
અનેક એક્ટ્રેસનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો હતો
1/8

Actress Glamorous Look: આજે એટલે કે મંગળવારે એક કાર્યક્રમમાં ઘણી બી-ટાઉન એક્ટ્રેસ જોવા મળી હતી. જ્યાં તેમનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સ દરરોજ કોઈને કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે. આજે પણ પાપારાઝીએ એક કાર્યક્રમમાં ઘણા મોટા સ્ટાર્સને કેમેરામાં કેદ કર્યા હતા. જ્યાં તેમનો ગ્લેમરસ લુક જોવા મળ્યો.
2/8

આ કાર્યક્રમમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટણી પણ હાજર રહી હતી. જ્યાં તે હંમેશાની જેમ સુંદર દેખાતી હતી.
3/8

દિશા પટણીએ બોડીફિટ સ્કાય બ્લૂ શિમરી ગાઉન પહેર્યું હતું. સ્મિત અભિનેત્રીના લુકમાં ઉમેરો કરી રહ્યું હતું.
4/8

આ કાર્યક્રમમાં અભિનેત્રી Janhvi Kapoor પણ હાજર રહી હતી. તેણે ડીપ નેક ગાઉનમાં પાપારાઝીને ઘણા સુંદર પોઝ આપ્યા હતા.
5/8

આ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ ઓફ-શોલ્ડર મરૂન ગાઉન પહેર્યું હતું.
6/8

કરીના કપૂરે મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. અભિનેત્રી કાર્યક્રમમાં પ્રવેશતાની સાથે જ બધાની નજર તેના પર સ્થિર થઈ ગઈ હતી
7/8

આ કાર્યક્રમમાં અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ જોવા મળી હતી. જે ટૂંકા ડ્રેસમાં પોતાની સ્ટાઇલ બતાવતી જોવા મળી હતી.
8/8

આ ઉપરાંત અભિનેતા આદિત્ય રોય કપૂર પણ મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમમાં પહોંચ્યો હતો.
Published at : 02 Apr 2025 01:54 PM (IST)
આગળ જુઓ
Advertisement





















