શોધખોળ કરો
Photos: કરિશ્મા તન્નાએ સાડી પહેરીને આપ્યા ગ્લેમરસ પોઝ, કાતિલ અદાઓ જોઈ તમે પણ ફિદા થઈ જશો...
કરિશ્મા તન્ના
1/7

Karishma Tanna In Saree Pictures: કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. અભિનેત્રીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.
2/7

કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા શેર કરતી રહે છે.
3/7

કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો સાડીનો લુક જોવા મળી રહ્યો છે.
4/7

આઇવરી કલરની સાડી પહેરેલી કરિશ્મા આ તસવીરોમાં સુંદર લાગી રહી છે.
5/7

5 ફેબ્રુઆરીએ કરિશ્માએ તેના પરિવારના સભ્યોની હાજરીમાં બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા.
6/7

કરિશ્માની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેના ચાહકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
7/7

કરિશ્મા છેલ્લે ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી. ટીવી અભિનેત્રી કરિશ્માએ પણ ફિલ્મોમાં હાથ અજમાવ્યો છે.
Published at : 01 Jun 2022 08:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
