Jennifer Lopezથી લઇને Sushmita Sen સુધી, આ 6 હિરોઇનોએ મિરર સેલ્ફીમાં બતાવ્યો પોતાનો બૉલ્ડ બિકીની લૂક
મુંબઇઃ બૉલીવુડ અને હૉલીવુડ એક્ટ્રેસ પોતાની સ્ટાઇલ અને ફેશનથી લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. તે પોતાની બૉલ્ડનેસથી માહોલને ગરમ કરી દે છે. અહીં અમે તમને જેનિફર લૉપેઝથી લઇને કિમ કર્દાશિયન અને દિશા પટ્ટણી સહિતની તે હીરોઇનોની તસવીરો બતાવી રહ્યાં છીએ, જે મિરર સેલ્ફી દ્વારા પોતાનો બિકીની લૂક ફ્લૉન્ટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પ્લિટ્સવિલા 13ની હૉસ્ટ સની લિયોની પોતાના ફિગરને ફ્લૉન્ટ કરતી રહે છે, અને કેટલાય લોકોને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. આ તસવીરોમાં સનીએ ફ્લૉરલ બિકીની પહેરેલી છે, અને પોતાના કર્વ્સ બતાવ્યા છે.
બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન એક ફિટનેસ ફ્રિક છે, અને પોતાની કેલૉરી બર્ન કરવાનુ પસંદ કરે છે. સુષ્મિતાએ પોતાની વેબ-ટૉન્ડ એબ્સને બતાવતા મિરર સેલ્ફી લીધી અને આમાં કમાલ લાગી રહી હતી. તેને પૉસ્ટના કેપ્શન આપ્યુ- બૉડ શર્મીલી? સારુ દેખાવવુ એક વાત છે...... સારુ અનુભવવુ જ બધુ છે.....
હૉલીવુડ એક્ટ્રેસ અને સિંગર જેનિફર લૉપેઝની ટૉન્ડ બૉડી છે, અને તે આને ફ્લનૉ્ટ કરવાનુ પસંદ કરે છે. તેને એક સફેદ બિકીનીમાં એક શાનદાર મિરર સેલ્ફી શેર કરી અને તેના કેપ્શનમાં રિલેક્સ્ડ એન્ડ રિચાર્જ્ડ લખ્યુ છે.
એક્ટ્રેસ દિશા પટ્ટણીને પણ પોતાની બૉડી ફ્લૉન્ટ કરવાનુ ખુબ પસંદ છે. એક્ટ્રેસ પોતાની હૉટનેસથી પારો વધારવામાં સફળ રહે છે. તેને પોતાના સોશ્યલ મીડિયા પર એક મિરર સેલ્ફી શેર કરી, જેમાં તેને લિન્ઝરી પહેરેલી છે.
એક્ટ્રેસ એલિઝાબેથ હર્લેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવિશ્વસનીય રીતે ફિટ બૉડીને બતાવી અને કોઇની તેના પરથી નજર નથી હટી રહી. તેને લાલ બિકીની પહેરેલી છે.
પૉપ્યૂલર દિવા કિમ કર્દાશિયન હંમેશા પોતાની બિકીની વાળી તસવીરો શેર કરે છે. તે પોતાના સોશ્યલ મીડિયા પર મિરર સેલ્ફી શેર કરતી રહે છે.આ તસવીરોમાં તેને પિન્ક બિકીની પહેરેલી હતી, અને એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.