ડીપ નેકની સાથે ફિશ કટ ગ્રીન આઉટફિટ પહેરીને જ્હાન્વી કપૂરે આપ્યા એવા હૉટ પૉઝ કે તસવીરો થઇ ગઇ વાયરલ, જુઓ........
gujarati.abplive.com
Updated at:
10 Nov 2021 02:42 PM (IST)
1
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર અત્યારે સોશ્યલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે, તેને હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પૉસ્ટ કરી છે, જે તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, આમાં એક્ટ્રેસ ગ્રીન કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ડીપ નેક ક્રૉપ ટૉપ અને ફિશ કટ લેંઘો પહેરીને જ્હાન્વી કપૂર આ તસવીરમાં પિયાનોની સાથે હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
3
જ્હાન્વી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની તસવીરોને શેર કરતી રહે છે.
4
તાજેતરમાં જ જ્હાન્વીએ સાડી પહેરીને ટ્રેડિશનલ લૂકમાં પણ પોતાની તસવીરો ક્લિક કરાવી હતી, એક્ટ્રેસનો આ સાડી વાળો ટ્રેડિશનલ લૂક પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.