Devoleena Bhattacharjee Wedding: દેવોલિનાએ ફેન્સ સાથે પતિની તસવીર કરી શેર, વાયરલ થઇ રહી છે તસવીરો
Devoleena Bhattacharjee Husband: ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ આખરે તેના પતિ અંગેની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરીને તેના પતિ માટે એક ક્યૂટ નોટ પણ લખી હતી.
Devoleena Bhattacharjee
1/10
Devoleena Bhattacharjee Husband: ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ આખરે તેના પતિ અંગેની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરીને તેના પતિ માટે એક ક્યૂટ નોટ પણ લખી હતી.
2/10
દેવોલિનાએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી દુલ્હન બની હતી.
3/10
તસવીરોમાં દેવોલિના તેના પતિ શાહનવાઝ શેખ સાથે ખૂબ જ ફિલ્મી અંદાજમાં પોઝ આપી રહી છે. તસવીરોમાં શાહનવાઝ બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો.
4/10
તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “તમે મારા દર્દ અને પ્રાર્થનાનો જવાબ છો. હું તને પ્રેમ કરું છું શોનુ.. જો હું દીવો લઇને શોધું તો મને તારા જેવો કોઈ નહિ મળે. #શોનુ ઔર તુમ સબ કે જીજા”
5/10
આ તસવીર અભિનેત્રીના મિત્રએ શેર કરી છે. જેમાં તે માસ્ક પહેરેલી જોવા મળી હતી.
6/10
શાહનવાઝ સાથે ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ દેવોલિનાએ કોર્ટ મેરેજ કર્યા છે. બંનેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
7/10
જ્યારે આ પહેલા વિશાલ સિંહ સાથે તેની એક તસવીર સામે આવી હતી. જેમાં તે પહેલીવાર દુલ્હન તરીકે જોવા મળી હતી.
8/10
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
9/10
Devoleena Bhattacharjee
10/10
Devoleena Bhattacharjee
Published at : 14 Dec 2022 11:25 PM (IST)