kritika kamra: પિંક સાડીમાં એક્ટ્રેસ કૃતિકા કામરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
kritika kamra: પિંક સાડીમાં એક્ટ્રેસ કૃતિકા કામરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
કૃતિકા કામરા
1/6
અભિનેત્રી કૃતિકા કામરા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે વારંવાર પોતાના ચાહકો સાથે પોતાના ફોટા શેર કરે છે. તાજેતરમાં, કૃતિકાએ પોતાના ગ્લેમરસ સાડી લૂકની તસવીરો શેર કરી છે.
2/6
પિંક કલરની સાડીમાં કૃતિકા કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ સાડી લૂક ખૂબ જ સુંદર છે.
3/6
એક્ટ્રેસ પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગી. ફેન્સ પણ સાડી લૂકને લાઈક કરી રહ્યા છે. અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે. અલગ-અલગ અંદાજમાં તસવીરો શેર કરી છે.
4/6
લોકપ્રિય ટીવી અભિનેત્રી કૃતિકા કામરા ફક્ત તેની સુંદરતાથી જ નહીં પરંતુ તેના સાડી લુક્સથી પણ લોકોને દિવાના બનાવે છે.અભિનેત્રીએ કૃતિકાના સાડી લૂક ખૂબ જ સ્ટાઈલિશ હોય છે.
5/6
કૃતિકા કામરા જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. ફેન્સ તેના ગ્લેમરસ અંદાજને લઈ તેના દરેક લૂકને લાઈક કરે છે.
6/6
(તમામ તસવીરો એક્ટ્રેસ કૃતિકા કામરા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Nov 2025 11:34 PM (IST)
= 6">