Gill Look: ગૉર્ઝિયસ સાડી પહેરીને ફિલ્મફેર એવોર્ડ્સમાં પહોંચી શહનાઝ ગિલ, એલિગેન્ટ લૂકે જીત્યુ ફેન્સનું દિલ.......
Gill Look: ટીવી સ્ટાર શહનાઝ ગિલ ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે, રિયાલિટી શૉ બિગ બૉસ 13થી ચર્ચામાં આવેલી એકદમ ક્યૂટ અને ચુલબુલ એક્ટ્રેસ શહનાઝ ગિલે સાડી લૂકમાં તમામ ફેન્સના દિલ જીતી લીધા છે. ટીવી પર પોતાની બ્યૂટીફૂલ ક્યૂટનેસ બતાવનારી હવે બૉલીવુડમાં પણ પોતાની બૉલ્ડનેસ બતાવવા માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં શહનાઝ ગિલ એકદમ ગ્રેસફૂલ અંદાજમાં પહોંચી હતી. આ દરમિયાન તેની ત્યાંથી કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેને ફેન્સના હોશ ઉડાવી દીધા છે.
શહનાઝ ગિલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ફેર એવોર્ડની તસવીરો શેર કરી છે, જેમાં તે સાડી લૂકમાં દેખાઇ રહી છે.
શહનાઝ ગિલ ડિઝાઇન સાડીની સાથે બ્લાઉઝ પણ શાનદાર રીતે સેટ કર્યુ છે, તેને સાડીની બૉર્ડર પર દોરાની સાથે મોતીઓની ડિટેલિંગ કરી છે. શહનાઝ ગિલના ઓ એલિગન્ટ લૂક છે.
શહનાઝ ગિલે સાડીમાં લૂકમાં એસેસરીઝના નામ પર શહનાઝ માત્ર ઇયરરિંગ્સ કેરી કરી છે, મિનિમલ મેકઅપની સાથે એક્ટ્રેસ શેર કરી હતી.
સાડી તસવીરો શેર કરતા સાથે એક્ટ્રેસે શહનાઝ ગિલ કેપ્શનમાં લખ્યું- બ્લેક લેડી, ફિલ્મફેર માટે તૈયાર...
શહનાઝ ગિલ
શહનાઝ ગિલ
શહનાઝ ગિલ
શહનાઝ ગિલ